આણંદ

આણંદઃ જરૂરિયાતમંદ લોકોને અનાજ કીટ વિતરણ કરાયું

આણંદ તા.૨૧ આણંદ ખાતે જીટોડીયા રોડ ઉપર આવેલ ૧૦૯, એચ.એમ. કન્સલ્ટન્સી, મરૂતિ કોમ્પલેક્ષ ખાતે માનવ અધિકાર તથા હ્યુમન રાઈટ તથા શિવાર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં 1 હિરેન ભાઈ એમ. પટેલ કે જેઓ સિયાર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના ડિરેક્ટર, સહિત  મહેમાનોની

હાજરીમાં જરૂરિયાતમંદ | કુટુંબીજનોને અનાજ કીટ

વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો.

 

 દુઃખમાં કોઈને મદદરૂપ થવું તે ખરી માનવતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!