Uncategorized
માનવ અધિકારો અને સામાજિક ન્યાયિક મિશન

આણંદ, તા.૨૫
આણંદઃ જરૂરિયાતમંદ લોકોને અનાજ કીટ વિતરણ કરાયું


વલ્લભવિદ્યાનગર : આણંદના જીટોડીયા એચ.એમ.કન્સલ્ટન્સી
મારૂતિ કોમ્પલેક્ષ ખાતે માનવ અધિકાર, હ્યુમન રાઇટ તથા શિવાર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને આનાજ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.જેમાં શિવાર્પણ ટેરીટેબલ ટ્રસ્ટના ડિરેક્ટર હિરેનભાઈ પટેલ, પીઆઈ કાજી સહિતના ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો. હિરેનભાઇના પરીવાર તેમજ મિત્ર વર્તુળ ઉપસ્થિત રહ્યા હતા.
૧૦૦થી વધુ જરુરતમંદોને અનાજ કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અગ્રણીઓ સહિત સંસ્થાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
કેટલાક લોકો કહે છે દેશ પહેલો અને ધર્મ પછી,
કેટલાક લોકો કહે છે ધર્મ પહેલો અને દેશ પછી,
પરંતુ હું કહું છું કે દેશ પહેલો અને પછી પણ દેશ જ.

જય હિન્દ જય ભારત



