
10,000 કરોડ, 772 જિલ્લામાં પ્રોપર્ટી-ઓફિસ, ખર્ચ માટે FD સિસ્ટમ
આશરે 18 કરોડ સભ્યો, દેશના દરેક જિલ્લામાં પોતાની ઓફિસ, મજબૂત જમીની કેડર, 20 રાજ્યમાં સરકારો, આ બાબતો BJPને દેશની સૌથી મોટી પાર્ટી બનાવે છે. બિહારની બાંકીપુર બેઠકથી ધારાસભ્ય નીતિન નબીન આજે એટલે કે 20 જાન્યુઆરીએ BJPની જવાબદારી સંપૂર્ણ રીતે સંભાળી લેશે.





