Uncategorized
Panchdashabadi Mahotsav
How to get out of overthinking loop
જય શ્રી સ્વામિનારાયણ
ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી તથા
પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી 1008 શ્રી આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તેમજ
પરમ પૂજ્ય શ્રી 108 ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી સોજીત્રાને આંગણે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રગટ સ્વરૂપે બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો 15મો વાર્ષિક પાટોત્સવ નિમિતે પંચ દશાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રીમદ્ ભાગવત પારાયણ વક્તાશ્રી – પૂજ્ય સ્વામીશ્રી કેવલ્ય સ્વરૂપદાસજી – વડતાલ કથા તારીખ – 19/2 થી 23/2/2026 સુધી કથા સમય – બપોર પછી – 3 થી 6 અને રાત્રે – 8 થી10 સ્થળ – સંતરામ મંદિર, સોજીત્રા આયોજક – શ્રી સ્વામિનારાયણ મંદિર તથા શ્રી ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ સોજીત્રા વતી પૂ.શા.સ્વામીશ્રી સર્વમંગલદાસજી – વડતાલ



