Uncategorized

સોજીત્રા શહેરની કુમારશાળા નં.1 પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ 

Republic Day

સોજીત્રા શહેરની કુમારશાળા નં.1 પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ

સોજીત્રા શહેરના લીમડી ચોક વિસ્તારમાં આવેલ કુમાર શાળા નંબર એકમાં પ્રજાસત્તાક દિનની આજે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. જેમાં સોજીત્રા શહેરના વતની અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ હ્યુમન રાઈટ એન્ડ સોશિયલ જસ્ટિસના નેશનલ પ્રેસિડેન્ટ ડો. હિરેનભાઈ મયુરભાઈ પટેલ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને પાણીની બોટલ તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ, શિક્ષક ગણ, હ્યુમન રાઈટ્સ એન્ડ સોશિયલ જસ્ટીસના સભ્યો, સોજીત્રા શહેરના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

https://www.facebook.com/share/r/17mpMabuy6/

 


 

Related Articles

Leave a Reply to Sohan Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!