મહેસાણા
-
અંધારામાં ટોર્ચનો પ્રકાશ ફેંક્યો ને સીધી પેટમાં ગોળી મારી! મિયાસણાની સીમમાં ખેડૂત પ્રૌઢ પર અજાણ્યા શખ્સોનું ફાયરિંગ
કનુજી કંઈ સમજે તે પહેલાં જ હુમલાખોરોએ બંદૂકમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું, જેમાં ગોળી સીધી તેમના પેટમાં વાગતાં…
Read More »